આ તો સારું છે કે 1947 માં Whatsapp નહોતું
નહીંતર આઝાદી ની લડાઈ માં કોઈ ભાગ જ ના લેટ
લોકો ઘરે બેઠા જ મેસેજ કેરત કે:
આ મેસેજ ને એટલો ફેલાવો કે
વાઈફ : સાંભળો છો
હસબન્ડ : હા , બોલ
વાઈફ : મને ડોક્ટરે 1 મહિનાનો આરામ કરવાનું કીધું છે
અને એ પણ અહીં નહિ લંડન અને પેરિસ માં ,
તો આપડે ક્યાં જાસુ,
હસબન્ડ : બીજા ડોક્ટર પાસે .
યુવતી ત્રીજીવાર ડ્રાંઇવિંગ લાઇસન્સ ની ટેસ્ટ માટે ગઈ
અધિકારી : જો તમારી એક બાજુ તમારો પતિ હોઈ
અને બીજી બાજુ તમારો ભાઈ હોઈ ,
તો તમે કોને મારશો?
યુવતી : પતિ ને .
અધિકારી: મેડમ , તમને આ હું ત્રીજીવાર
કહી રહ્યો છું કે તમે બ્રેક મારશો.
પતિ એ હોઈ છે જે પતિ સાથે ટોક -ટોક
કરી કરી ને એની બધી આદતો બદલી નાખે
અને પછી કહે:
હવે તમે પહેલા જેવા નથી રહ્યા
સફળ પુરુષ એ છે જે એની વાઈફ વાપરે
એના કરતા વધારે રૂપિયા વાપરે
અને....
સફળ સ્ત્રી એ છે જે
એવો પુરુષ શોધી કાઢે !!!
કોર્ટમાં એક એક્સીડંટ નો કેસ ચાલતો હતો
જજ : શું સાબૂત છે કે તું કર ધીમે ચલાવતો હતો..?
આરોપી : સાહેબ , હું મારી પત્ની ને લેવા સાસરે જતો હતો...
જજ : છોડી દો આ માસુમ ને
"લાઈફ" ને સુધારવા માટે એક "વાઈફ" બસ છે.
પણ,
"વાઈફ" ને સુધારવા માટે આખી "લાઈફ" પણ કમ છે.
- સ્વામી શ્રી પતિગયાનંદ
પતિ હીબકે ચડી ને રોયો
જયારે પત્નીનું આઠમા ધોરણ નું પ્રમાણપત્ર હાથ માં આવ્યું
એમાં લખ્યું હતું..
"કોમળભાષી , શાંતિપ્રિય અને વર્તણુક સારી "
પતિ-પત્ની માર્કેટ માં ખરીદી કરવા ગયા
રસ્તામાં એક છોકરી એ "હેલ્લો" કહ્યું
પતિએ કહ્યું : કોણ હતી એ ?
પતિએ કહ્યું: હવે તું મારુ મગજ ખરાબ ન કર,
હજુ એને પણ કહેવું પડશે કે તું કોણ છો !!!
એક છોકરો ટેટુ બનાવડાવી રહ્યો હતો, અને રોઈ રહ્યો હતો
મેં કહ્યું જયારે સહન નથી કરી શકતો તો પછી બનાવે છે શું કામછોકરા એ કહ્યું : દુખે છે એટલે નથી રડતો ,
મેં કરીના લખવાનું કહ્યું હતું આને કામના લખી નાખ્યું!!!
મુંબઈ તાજ હોટેલ સામે બે દારૂડિયા બેઠા હતા ,
પેલો : હું વિચારું ચુ કે તાજ હોટેલ ખરીદી લવ
બીજો : હું વેચું તો તું લે ને
પત્ની - જ્યારે તુ મારા પિયરે જાય છે તો ખૂબ જ સંકોચાય છે,
જ્યારે લગ્ન કરવા આવ્યા હતા,
ત્યારે તો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા
પતિ - ત્યારે હુ એકલો.. .
અત્યાર ના છોકરાવ ઓછા માક્સ આવે
તો આત્મહત્યા કરી લે છે...
અને...એક અમે હતા કે
અમારા માક્સ જોઈને ટીચર આત્મહત્યા
કરવાનું વિચારી લેતા ,
આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી???
હું ક્યારેય કોઈ ને પ્રપોઝ જ નહી કરતો
ગણિત નો વિદ્યાર્થી છું સાહેબ,
બસ ધારી જ લવ છું મનમાં કે ,
પેલી મારી છે.....પેલી મારી છે....!!
સ્ત્રી ઓ દુઃખી થાય છે, એનું સૌવથી મોટું કારણ ??
પોતાના છોકરાને સુધારવાના બદલે
હંમેશા
પોતાની સાસુના છોકરાને સુધારવાના ચક્કરમાં રહે છે..!!
0 Comments